નહેર અને ખાડીના પાણીમાં અર્ધવીસર્જિત કરાયેલી 800 થી વધુ દશામાંની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃવિસર્જન

સુરત, સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીને શહેરની નહેર-ખાડીઓમાં રઝળતી/અર્ધવિસર્જિત કરેલી દશામાની પ્રતિમાની જાણ થતા તેમના ગ્રુપના આગેવાનો ચેતનભાઈ આવકાળે, હરીશભાઈ પાટીલ, પિયુષ રાણા, પ્રફુલભાઈ કટિયારે, જ્ઞાનેશ્વરભાઈ, આકાશ સોની, સંદીપભાઈ તેમજ પાંડેસરાનું બડા ગણેશ ગ્રુપ તેમજ ઉધનાનું કાશી યુથ ગ્રુપ તેમજ બમરોલીનું શ્રી સાંઈ મિત્ર મંડળ ગ્રુપ ના યુવાનોની મદદથી ડીંડોલી-ખરવાસા નહેર અને પુનાગામ નહેરમાંથી રઝળતી હોય તેવી 800 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા દરિયા કિનારે પુનઃવિસર્જન કરવામાં આવેલ. તંત્રની લાપરવાહીના કારણે છેલ્લા કેટલા વર્ષોથી સુરતની નહેરો અને ખાડીઓમાં ગણેશજીની, દશામાની પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવે છે અને તે પ્રતિમાઓ … Continue reading નહેર અને ખાડીના પાણીમાં અર્ધવીસર્જિત કરાયેલી 800 થી વધુ દશામાંની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃવિસર્જન